" કડવી શિખામણ હિતેચ્છુ જ આપે "
Fact Files

 • દેશ : ભારત
 • રાજ્ય : ગુજરાત
 • એરિયા : સૌરાષ્ટ્ર
 • જીલ્લો : રાજકોટ
 • ઝોન : ૩ ( સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ )
 • વોર્ડ : ૨૩
 • નગરપાલિકાની રચના : 1973
 • મેયર : જૈમીન ઉપાધ્યાય
 • ગવર્મેન્ટ બોડી : RMC
 • ક્ષેત્રફળ : ૧૭૦ ચોરસ કિલોમીટર (૬૫.૬ ચોરસ માઈલ)
 • સમુંદ્ર થી ઉંચાઈ : ૧૨૮ મીટર (૪૨૦ ફૂટ)
 • મહાનગર વસ્તી : ૧,૪૪૨,૯૭૫
 • મહાનગરનો નંબર : ૨૯
 • વસ્તી ગીચતા : ૮૫૦૦/ ચોરસ કિલોમીટર
 • મેટ્રો વસ્તી : ૧૩,૯૦,૬૪૦
 • મિટ્રોનો નંબર : ૩૫
 • રેહનારા લોકોનું નામ(Demonym) : રાજકોટિયન
 • ઓફિસિયલ ભાષા : ગુજરાતી, હિન્દી
 • સમય ક્ષેત્ર : ભારતીય માનક સમય (+૦૫:૩૦)
 • પીન કોડ : ૩૬૦ ૦XX
 • ટેલીફોન કોડ : ૦૨૮૧
 • વાહન કોડ : GJ – ૩
 • સાક્ષરતા : ૮૭.૮૦ % (૨૦૧૬)
 • આયોજક સંસ્થા : રૂડા- રાજકોટ શહેરી વિકાસ સંસ્થા (Ruda)
 • આબોહવા : અર્ધ-શુષ્ક (Koppen)
 • વરસાદ : ૫૯૦ મીલીમીટર (૨૩ ઇંચ)
 • સરેરાસ વાર્ષિક તાપમાન : ૨૬⁰ C (૭૯⁰ F)
 • વેબસાઈટ : www.rmc.gov.in

 
Fact Files

અંતર (કીલોમીટરમાં) :
શહેર અંતર
મોરબી ૩૨
જેતપુર ૬૪
જામનગર ૮૬
જુનાગઢ ૯૪
સોમનાથ ૧૬૩
ભાવનગર ૧૬૭
પોરબંદર ૧૭૮
અમદાવાદ ૨૧૬
ભુજ ૨૧૮
દ્વારકા ૨૩૨
ગાંધીનગર ૨૪૯
વડોદરા ૨૯૪
સુરત ૪૭૧
મુંબઈ ૭૬૧

Fact Files

જાણવાલાયક બાબતો :
 • રાજકોટ એ ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર છે.
 • સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૭ અંતર્ગત રાજકોટ એ ભારતનું ૧૮મુ સૌથી સ્વચ્છ શહેર છે.
 • રાજકોટ એ દુનિયાનું ૨૨મુ સૌથી ઝડપથી વિકસતું શહેર છે.
 • ૨૦૧૫ની ૧૨ લાખની વસ્તી સાથે, રાજકોટ એ ભારત નું ૩૫મુ સૌથી મોટું શહેરી એકત્રિકરણ(urban agglomeration) શહેર છે.
 • મહાનગર પાલિકા દ્વારા ૨૪x૭ કૉલ સેન્ટર શરુ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો કોલ સેન્ટર ગુજરાતમાં પહેલો અને ભારતમાં બીજો છે. મહાનગર પાલિકા દ્વારા whatsapp સુવિધા પણ શરુ કરવામાં આવી છે.
 • ૧/૧૦/૨૦૧૬ ના રોજ દેશમાં સૌપ્રથમ રાજકોટ BRTS બસ સર્વિસમાં વોલેટ પેમેન્ટ અંતર્ગત પેટીએમ સ્માર્ટ ટિકિટીંગની શરૂવાત થઇ.
 • બાળકને જન્મ સાથેજ આધારકાર્ડનો અમલ દેશમાં સર્વપ્રથમ રાજકોટમાં થયો.
 • ભારતના ફક્ત બે શહેરોને ચેત્રનગરીનું બિરુદ આપવામાં આવ્યું છે. જેમાનું એક છે આપનું રાજકોટ.
 • ભારતમાં ફક્ત બે ઢીંગલી સંગ્રહાલય છે જેમનું એક દેલ્હીમાં અને એક અપણા રાજકોટમાં છે. રાજકોટમાં આવેલા રોટરી ઢીંગલી સંગ્રહાલયમાં અખા વિશ્વમાંથી આવેલી ૧૪૦૦ થી પણ વધારે ઢીંગલીઓનો સંગ્રહ છે.
 • રાજકોટને ૨૦૧૪ માં Best Law & Order City નો એવોર્ડ મળ્યો છે.
 • ૨૦૧૭ માં ૨૧ જુન વિશ્વ યોગ દિવસે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દેશમાં સૌપ્રથમ ‘એકવા યોગા’નું આયોજન થયું. જેમાં ૮૦૦ બહેનોએ ૪૫ મિનિટ સુધી સ્વીમીંગપુલમાં યોગાસન અને પ્રાણાયામ કર્યા.
 • ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ તેમના જીવનકાળના પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યા હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા.
 • રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮બી થી ગુજરાત નાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે.
 • ઠાકોર સાહેબ વિભાજીએ રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાં.